નાગરિક અભિવાદ પ્રસંગે સન્માનિત શ્રી મનસુખભાઈ સુવાગીયા
૨૫૧ આદિવાસી સાધુ-આગેવાનોનો ૧૬ દિવ્યગ્રામ સૂત્રોણી ઐતિહાસિક સંકલ્પ ૩૭ આદિવાસી નવદંપતીનાં વૈદિક સમૂહલગ્ન
દેશી અંબાની ૧૦૦૦ શ્રેષ્ઠ જાત નિર્માણનો સંકલ્પ
સૌરાષ્ટ્રનાં એક કિસાન પુત્રએ રાષ્ટ્રને જળક્રાંતિ નો સંદેશ આપ્યો
ચીભડા ગામે રવિવારે ૨૦૦ પ્રકારના દેશી આંબા અને શાકભાજીનું નિદર્શન યોજાશે
ગઢડા ૧૦૦૦ કાથીઓને સનાતન ધર્મરક્ષાનો સંકલ્પ લેવડાવતા મનસુખભાઈ સુવાગીયા
ચેકડેમ - તળાવ યોજના જળસંકટ નિવારણનો આત્મનિર્ભર ઉપાય
મનસુખભાઈ સુવાગીયા ગોવેદ વિજ્ઞાન ભારતને વેદ કાળનું ગૌભૂમિ રાષ્ટ્ર બનાવશે.
ચેકડેમ - તળાવ યોજના વિશ્વ જળસંકટ નિવારણનો સૌથી સરળ-સફળ-આત્મનિર્ભર માર્ગ
ગાય આધારિત પ્રાકૃતિક કૃષિથી ૨૦ પ્રકારના શાક્ભામાં સફળતા
સિદસર શ્રી સવા શતાબ્દી મહોત્સવમાં હાથીની અંબાડી ઉપર "ગોવેદ" યાત્રા અને વિમોચન
સિદસર મહોત્સવમાં ૨૬મી એ ગુરુવારે "ગોવેદ" વિમોચન