આદિવાસી સંસ્કૃતિ દર્શન યાત્રા.
આદિવાસી સંસ્કૃતિ દર્શન યાત્રા.
તારીખ : ૧૮/૫/૨૦૨૬ થી ૩૦/૫/૨૦૨૬
આદિવાસી પ્રજાને તમાકુ, ગુટખા, દારૂ, માંસાહાર, શિકાર, ધર્માંતરણ અને દેશ વિરોધી પ્રવૃત્તિથી મુક્તિ અને જળ,જમીન,જંગલ,જીવસૃષ્ટિ અને જન સમાજનું જતન અને વિકાસનો ગામે ગામ સંકલ્પ. સંસ્કૃતિ ઉત્થાન અને રાષ્ટ્રીય એકતાનો સૂર્યોદય.
દેશી કેરીનું સ્વર્ગ આલીરાજપુર જિલ્લો મધ્યપ્રદેશ.
અહીં એકમાત્ર દેશી આંબાની કેરીનું બજાર છે, જેમાં દરરોજ ૫૦૦ પ્રકારની કેરી ૪૫ દિવસ સુધી આવે છે. અમે એક સાથે ૫૦૦ પ્રકારની દેશી કેરી જોઈને ધન્ય થઈ ગયા. તમે ફોટા જોઈને ધન્ય થશો એ શ્રદ્ધા છે.