સંસ્કૃતિ ફાર્મમાં વૈદિક હોળી ઉત્સવ

  • Home
  • News
  • સંસ્કૃતિ ફાર્મમાં વૈદિક હોળી ઉત્સવ

સંસ્કૃતિ ફાર્મમાં વૈદિક હોળી ઉત્સવ

ભારતીય સંસ્કૃતિના તહેવારો પ્રકૃતિવિજ્ઞાન સંગત છે. મકર સંક્રાંતિ, વસંત પંચમી, મહા શિવરાત્રી, હોળી-ધુળેટી, સૃષ્ટિના જન્મ-જીવન-અસ્તિત્વનું પ્રકૃતિવિજ્ઞાન છે. વર્તમાન સમયમાં આ વિજ્ઞાન ભૂલાવાથી તહેવારો માત્ર પ્રતિક બની ગયાં છે. ત્યારે વેદવિજ્ઞાન, આયુર્વેદ વિજ્ઞાન, સનાતન સંસ્કૃતિના માનવમૂલ્યો અને તહેવારોનું વિજ્ઞાન વિશ્વ પ્રકાશિત કરવાનું જળક્રાંતિ ટ્રસ્ટનું ધ્યેય છે.