જળક્રાંતિ ટ્રસ્ટની યોજનાઓ જોવા ૮ રાજ્યના પ્રતિનિધી આવ્યાં

  • Home
  • News
  • જળક્રાંતિ ટ્રસ્ટની યોજનાઓ જોવા ૮ રાજ્યના પ્રતિનિધી આવ્યાં

જળક્રાંતિ ટ્રસ્ટની યોજનાઓ જોવા ૮ રાજ્યના પ્રતિનિધી આવ્યાં

વર્તમાન વિકાસથી પાણી-ગાય-ધરતીની ફળદ્રુપતા-પર્યાવરણ વિનાશ સાથે રાષ્ટ્ર અને સંસ્કૃતિનો પ્રાણ ગામડાં ભાંગી રહ્યાં છે, ત્યારે જળક્રાંતિ ટ્રસ્ટે પાંચ યોજનાઓથી આ તમામ અંગોને જીવતદાન અને પ્રકૃતિ સંગત વિકાસનો માર્ગ વિશ્વને બતાવ્યો છે. જેને જોવા આંદામાન-નિકોબારના સાંસદ અને 8 રાજ્યના પ્રતિનીધીઓ આવ્યા હતાં.