Rajkot Dist. Teacher Training About Jalsanchay @ Jalkranti…

રાજકોટ જીલ્લાની પ્રાથમિક શાળાના શિક્ષકોને અપાયેલ જળ સંચય અંગેની સમજ કે જાણકારી મળતા જળક્રાંતિ અને મનસુખભાઈને મળેલ પ્રતિભાવ…

Jamka – Parsotambhai Sidapara – Gir Gai Farm

મિત્રો, પરસોતમભાઈ સીદપરા જે જામકા – જુનાગઢ નિવાસી છે, જ્યાં દુનિયાભરના લોકો દેશી ગીર ગાયની ખાસિયત અને વિશેષતા જોવા અનુભવવા પધારે છે… ખાસ ગાય આધારિત ખેતી એટલે શું અને ગાયના ઘી, દૂધ અને ગૌ મૂત્ર વિષે પરસોતમભાઈ શું કહે છે તે આ વિડીયોમાં જણાવ્યું છે. – વિડીયો સોર્સ : જયેશભાઈ રાદડિયા – રાજકોટ