Jamka – Parsotambhai Sidapara – Gir Gai Farm

મિત્રો, પરસોતમભાઈ સીદપરા જે જામકા – જુનાગઢ નિવાસી છે, જ્યાં દુનિયાભરના લોકો દેશી ગીર ગાયની ખાસિયત અને વિશેષતા જોવા અનુભવવા પધારે છે… ખાસ ગાય આધારિત ખેતી એટલે શું અને ગાયના ઘી, દૂધ અને ગૌ મૂત્ર વિષે પરસોતમભાઈ શું કહે છે તે આ વિડીયોમાં જણાવ્યું છે. – વિડીયો સોર્સ : જયેશભાઈ રાદડિયા – રાજકોટ

Jalkranti Trust – at Lunidhar Dist. Amreli

લુણીધાર ગામે જળક્રાંતિ ટ્રસ્ટ પ્રેરિત ચેક ડેમ અને તળાવના કામે મનસુખભાઈ સાથે ગામ લોકોનો વાર્તાલાપ..

રામદેવ સ્વામી ગોપૂજન – જામકા ૨૦૧૩

મિત્રો, અહી મુકાયેલ આ વિડીયોમાં શ્રી સ્વામી સચિદાનંદ, શ્રી મોરારી બાપુ, સંઘના વડા શ્રી મોહન ભાગવતે તેમજ શ્રી રામદેવજી મહારાજના જામકા મુકામે જળક્રાંતિ, દેશી ગાય આપણા આંગણે તથા ગાય આધારિત કૃષિ વિષે તેમના મંતવ્યોની આછેરી ઝલક આપવામાં આવી છે. આપનાં ઉમદા મંતવ્યો જરૂરથી જણાવશો.