રામદેવ સ્વામી ગોપૂજન – જામકા ૨૦૧૩

મિત્રો, અહી મુકાયેલ આ વિડીયોમાં શ્રી સ્વામી સચિદાનંદ, શ્રી મોરારી બાપુ, સંઘના વડા શ્રી મોહન ભાગવતે તેમજ શ્રી રામદેવજી મહારાજના જામકા મુકામે જળક્રાંતિ, દેશી ગાય આપણા આંગણે તથા ગાય આધારિત કૃષિ વિષે તેમના મંતવ્યોની આછેરી ઝલક આપવામાં આવી છે. આપનાં ઉમદા મંતવ્યો જરૂરથી જણાવશો.